Junagadhlive Information – Advertising, Directory, Events, Tours & Travles

About Junagadh city and Tourism Places' Guide and Tourism information.

Trust with commitment for Water Conservation,Science Education and Sport Promotion is established in Devbhoomi Dwarka District.

on May 17, 2015

જળસંચય અને જળ બચાવો અભિયાન

લોકભાગીદારી અને દાતાઓના સહયોગથી

જળસંચયની કામગીરી માટે ટ્રસ્‍ટની સ્‍થાપના કરવામાં આવી

માનવ જીવન માટે અમુલ્‍ય એવા પીવાના પાણીની ઉપલબ્‍ધતા દિવસે ને દિવસે ઘટતી જાય છે, પીવાલાયક મીઠા પાણીના સ્‍ત્રોત સુકાતા જાય છે, ત્‍યારે તે તેની ચિંતા સરકાર,સામાજીક સંગઠનો,બુધ્‍ધિજીવીઓ તથા ઉધોગગૃહો વગેરે કરે છે.આથી વધુ ને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય,જળ સંચય તથા તેનું જમીનમાં રીચાર્જ થાય એ માટે વિવિધ યોજનાઓ અને ટેકનિક દ્રારા ગ્રામલોકોને જાગૃત કરવામાં આવે છે. આ દિશામાં વધુ કામગીરી હાથ ધરી શકાય તથા લોકભાગીદારી કેળવવી , એડવોકેસી ના માધ્‍યમથી અને ઉધોગગૃહો તેમજ દાતાઓના સહયોગથી સૌરાષ્‍ટ્રમાં જળસંચય ક્ષેત્રે ક્રાંતિ આવે એ માટે તાજેતરમાં કેટલાક યુવાનોએ સાથે મળી એસ. આર.એજયુકેશનલ એન્‍ડ ડેવલોપમેન્‍ટ ટ્રસ્‍ટ,કોલવા ની સ્‍થાપના કરવામાં આવી છે. તેમ ટ્રસ્‍ટના એ.આર.નંદાણીયા ની યાદીમાં જણાવાયું છે, તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે જે કોઇ આ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો ટ્રસ્‍ટના ઇમેઇલ: sredtkolva@gmail.com  ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Website: http://www.sredt.org

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: