Junagadhlive Information – Advertising, Directory, Events, Tours & Travles

About Junagadh city and Tourism Places' Guide and Tourism information.

Aam Adami Party Public Meeting @ Junagadh ,Gujarat

on January 26, 2014

દેશની રાજધાની દીલ્‍હીમાં આમ આદમી પાર્ટીએ પોતાના વિચારો પ્રજા સમક્ષ રજુ કરી સાબિત કરી બતાવ્‍યું  કે આમ આદમી એટલે કે આપણે જો ઇચ્‍છીયે તો શું કરી શકીએ તેનો ઉતમ દાખલો આપણી સમક્ષ મુર્તિમંત કરી દીધો છે ,

ગુજરાતમાં પણ સ્‍વચ્‍છ લોકશાહી પધ્‍ધતિ આવે તે માટે તેમણે ગુજરાતમાં પણ આપ નું નેટવર્ક વિસ્‍તારેલ છે.

 

જુનાગઢ માં જાહેર સભા

આજે ૪.૦૦ વાગ્‍યે અક્ષરવાડી, સ્‍વામીનારાયણ મંદિર.વંથલી રોડ ,જુનાગઢ

ખાતે આમ આદમી પાર્ટી ની જાહેર સભા વકતાઓશ્રી
ડો. કનુભાઇ કલસરીયા, સદભાવના ટ્રસ્‍ટ હોસ્‍પિટલ , મહુવા
શ્રી આશુતોષ , ટીવી પર્સનાલીટી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: