Junagadhlive Information – Advertising, Directory, Events, Tours & Travles

About Junagadh city and Tourism Places' Guide and Tourism information.

Astrological view on Gujarat Election-2012

on November 29, 2012

ગુજરાત વિધાનસભા ચુંટણી  2012,   એક જ્યોતિષીય અવલોકન

 

ગુજરાત રાજ્ય ની કુંડળી, તેમજ કોંગ્રેસ ( 1885 ) અને કોંગ્રેસ (1969 )

ની કુંડળી તેમજ ભા જ પા અને જી પી પી  ની કુંડળી ના અભ્યાસ તેમજ

ગ્રહો ની સ્થિતિ , હાલ માં ગુરુ અને કેતુ ની વૃષભ રાશી માં યુતિ તેમજ તુલા

રાશી માં શનિ નું ભ્રમણ   સાથે ગોચર ના ગ્રહો ની સ્થિતિ નો અભ્યાસ

તારીખ 13/12/2012 ગુરુવાર જયેષ્ઠા નક્ષત્ર અને અમાસ ના દિવસે

સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, રાહુ  આ પાંચ ગ્રહો નું વૃશ્ચિક રાશી માં ભ્રમણ છે, આ દિવસ

ના રોજ આ રાશી ના જાતક ના ઉમેદવાર, મતવિસ્તાર પર તેની વધુ અસર

જોવા મળે તેવી સંભાવના છે,

તારીખ 17/12/2012 સોમવાર શ્રવણ નક્ષત્ર મકર રાશી ના દિવસે સૂર્ય અને

મંગળ આ બે ગ્રહ ની યુતિ ધન રાશી માં થાય છે, જે અગ્નિ તત્વ નું પ્રમાણ વધારે

છે, આ દિવસ દરમ્યાન ચૂંટણી માટે વોટ નું મહત્વ, ઉતેજ્જના વધારે તેવી સંભાવના છે

તારીખ 20/12/2012 ગુરુવાર મીન રાશી અને વ્યતિપાત યોગ ના દિવસે ચુંટણી

પરિણામ માં આતુરતા, અંજપો વધારે તેવી સંભાવના છે,

ગુજરાત રાજ્ય ની દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા ચુંટણી ના પરિણામ માં મહત્વ ની

કોઈ બાબત બનાવે  તેવી સંભાવના છે,

ભા જ પા  ને લગભગ 100 સીટ , કોંગ્રેસ ને લગભગ 70 સીટ, જી પી પી ને લગભગ 8 સીટ

તેમજ બાકીની 4 સીટ અન્ય પક્ષ કે ઉમેદવાર ને મળે તેવી સંભાવના છે

તુલા રાશી માં તા 24/12/2012 થી તા 12/07/2014 સુધી શની અને રાહુ ની યુતિ થવાની છે,

જે ગુજરાત રાજ્ય ની કુંડળી માં અજંપાભરી સ્થિતિ નું કારણ બની શકે છે અને જો તા 24/12/12

પછી સરકાર રચાય તો તેને સંઘર્ષ ના તબક્કા માંથી પસાર પાવાની સંભાવના છે,

તા 15/07/2015 થી તા 11/08/2016 દરમ્યાન સિંહ રાશી નો ગુરુ થોડી રાજકીય સ્થિતિ માં

નવીનતા સર્જે અથવા કોઈક સુધારા કરે તેવી સંભાવના છે,

 

By

Hamil Lathia

http://www.astrodiscover.com

Advertisements

One response to “Astrological view on Gujarat Election-2012

  1. IӶe read several good stuff here. Definitely worth bookmarking for revisiting. I wonder how much effort you put to create such a fantastic informative website.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: